જાપાનના લોકો ખૂબ જ મહેનતુ માનવામાં આવે છે અને આ જ કારણથી માત્ર થોડા દાયકાઓમાં જ જાપાને ઘણી પ્રગતિ કરી છે અને દુનિયામાં પોતાની અલગ છાપ છોડી છે. હવે જાપાન ઈચ્છે છે કે લોકો માત્ર ચાર દિવસ જ ઓફિસે જાય. આવી સ્થિતિમાં જાપાનના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જાપાન વધુ લોકો અને કંપનીઓને ચાર દિવસીય કાર્ય સાહ અપનાવવા માટે પ્રોત્સાહન આપી રહ્યું છે. વાસ્તવમાં, જાપાન કામદારોની ચિંતાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જાપાનની સરકારે સૌપ્રથમ ૨૦૨૧ માં ટૂંકા કાર્ય સાહ માટે સમર્થન વ્યકત કયુ હતું. યારે ધારાશાક્રીઓએ આ વિચારને ટેકો આપ્યો. જો કે, આ ખ્યાલ ધીમે ધીમે લોકપ્રિય બન્યો છે. આરોગ્ય, શ્રમ અને કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાપાનમાં લગભગ ૮ ટકા કંપનીઓ કર્મચારીઓને દર અઠવાડિયે ત્રણ કે તેથી વધુ દિવસની રજા લેવાની મંજૂરી આપે છે, યારે સાત ટકા તેમના કર્મચારીઓને કાયદેસર રીતે ફરજિયાત એક દિવસની રજા આપે છે. વધુ લોકોને આકર્ષવાની આશામાં, ખાસ કરીને નાના અને મધ્યમ કદના વ્યવસાયોમાં, સરકારે એક કાર્યશૈલી સુધારણા ઝુંબેશ શ કરી હતી જેમાં ઓછા કલાકો અને અન્ય અનુકુળ વ્યવસ્થાઓ,ઓવરટાઇમ લીમીટ અને પેઇડ વાર્ષિક રજાઓ રજૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech