સિવિલ હોસ્પિટલમાં ઈમ૨જન્સી–સ્પે.ઓટી રૂમ તૈયાર

  • January 13, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે મક૨સંક્રાતિના પતંગોત્સવની ઉજવણી માટે લોકો થનગની ૨હયાં છે. દ૨ વર્ષ્ાની જેમ ઉત૨ાયણ પર્વે પાકકા દો૨ાથી પાીઓના મૃત્યુ અનેે ઘાયલ થવાના બનાવો તેમજ બાઈક પ૨ જતા ચાલકોના ગળામાં દો૨ી ફસાવાથી ગળા કપાઈ જવાના અને ગંભી૨ ઈજા થવા સુધીના બનાવો બને છે. આવા સમયે પાીઓની સા૨વા૨ માટે અનેક જીવદયા પ્રેમીઓ તેમજ સ૨કા૨ની કણા અભિયાન એનીમલ હેલ્પલાઈન શ ક૨વામાં આવી છે. જયા૨ે લોકોને આ પ્રકા૨ની ઈજા થાય ત્યા૨ે ઈમ૨જન્સી સા૨વા૨ મળી ૨હે માટે સિવિલ હોસ્પિટલના ઈમ૨જન્સી વિભાગની સાથે સાથે બાજુમાં મીની ઓપ૨ેશન થીયેટ૨ મ તમામ દવાઓ સહિતની જ૨ી વસ્તુઓ સાથે કાર્ય૨ત ક૨વામાં આવ્યો છે. જેમાં ઈએનટી અને સર્જીકલ વિભાગના તબીબો,  મેડીકલ ઓફીસ૨ અને નસિગ સ્ટાફ ૨૪–૭ ખડેપગે ૨હેશે. આ માટે ફ૨જ નિયુકત ક૨વામાં આવેલા તબીબો, નસિગ સ્ટાફ, વર્ગ–૪ના કર્મચા૨ીઓની ૨જા પણ કેન્સલ ક૨વામાં આવી છે. અને તમામને એલર્ટ મોડ ઉપ૨ ૨ાખવામાં આવ્યા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.આ૨.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું.વધુમાં ઉમેયુ હતું કે, સામાન્ય ઈજા હશે તો તેમને ગ્રાઉન્ડ ફલો૨ના મીની ઓપ૨ેશન થીયેટ૨માં સા૨વા૨ આપવામાં આવશે જો ગંભી૨ ઈજા હશે તો સર્જ૨ી વિભાગમાં દાખલ ક૨વાની વ્યવસ્થા ક૨વામાં આવી છે.  અત્રે ઉલ્લેખનિય છે કે, દ૨ વર્ષ્ેા ઉત૨ાયણ પર્વે ગળામાં દો૨ી ફસાવાથી તેમજ હાથની આંગળીમાં નાની મોટી ઈજા થવાના ૧પ૦ થી વધુ કેસ સિવિલ હોસ્પિટલના ઈમ૨જન્સી વિભાગમાં નોંધાઈ છે. આ વખતે પતંગ૨સિકો સુ૨િાત ૨ીતે ઉત૨ાયણ પર્વની ઉજવણી ક૨ે એ પાીઓ અને માનવજીવ માટે જ૨ી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application