ખંભાળિયાથી આશરે ૧૫ કિલોમીટર દૂર આહિર સિંહણ ગામ પાસેથી એક મોટરસાયકલ પર જઈ રહેલા જામનગર જિલ્લાના મોડપર તાલુકાના રહીશ નગાભાઈ રાજશીભાઈ ગાગીયા નામના ૬૨ વર્ષના આધેડના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. ૧૦ સી.જી. ૭૫૨૫ નંબરના એક મોટરસાયકલના ચાલકે અકસ્માત સર્જતા ફરિયાદી નગાભાઈને ફ્રેકચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં આરોપી મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
***
ધ્રોલમાં અર્ટીગા ગાડીની હડફેટે મહિલા સહિત બેને ઇજા
ધ્રોલના ગાંધી ચોકથી પશુ દવાખાના રોડ પર ફોરવ્હીલ ગાડીએ વૃઘ્ધા સહીત બેને હડફેટે લઇને ઇજા પહોચાડી હતી.
ધ્રોલના લતીપર રોડ પર દેવીપુજકવાસમાં રહેતા ઘોઘીબેન પોપટભાઇ જખાણીયા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધાએ અર્ટીગા ગાડી નં. જીજેએમબી-૭૪૬૫ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૬ સવારના સુમારે ગાંધીચોકથી આગળ પશુ દવાખાના રોડ પર અર્ટીગા ગાડીના ચાલકે બેફીકરાઇ અને ગફલતથી ચલાવી ફરીયાદીના પગ પર ચડાવી દઇ ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી હતી અને સાહેદને ગાડીથી હડફેટે લઇ શરીરે છોલછાલ જેવી ઇજાઓ પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૫તિ-પત્નીનું સુખદ સમાધાન કરાવતી જામનગર ૧૮૧ અભયમ ટીમ
April 12, 2025 12:33 PMહાલારમાં મારુતિ નંદનના જન્મદિવસની ભકિતભાવ ભેર ઉજવણી
April 12, 2025 12:31 PMઆજકાલ દ્વારા આયોજિત એજ્યુકેશન એક્સપો જામનગર
April 12, 2025 12:25 PMજમ્મુ-કાશ્મીરમાં સેનાએ જૈશના 3 આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ
April 12, 2025 12:24 PMઆજે તક્ષશીલા સંકુલમાં પરશુરામ મંદિર માટે શિલાપૂજનનો કાર્યક્રમ
April 12, 2025 12:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech