દરેડમાં બિનવારસુ મળેલા યુવાનની ઓળખ માટે તજવીજ

  • December 18, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દરેડ જીઆઇડીસી એપલ ગેઇટ સામેથી બિનવારસુ એક યુવાન મળી આવેલ હોય જે બાબતની જાણ થતા પંચકોશી-બી પોલીસ સ્ટેશનના શૈલુભા સહિતના સ્ટાફ દ્વારા દોડી જઇને તપાસ હાથ ધરવામાં આવી હતી, યુવાનના કોઇ વાલીવારસ મળી આવે તો પંચ-બી પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application