લદ્દાખના કારગિલમાં અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.7ની તીવ્રતા

  • July 04, 2023 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લદ્દાખમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી છે. આજે સવારે લગભગ 738 વાગ્યે કારગિલ લદ્દાખથી 401 કિમી ઉત્તરમાં ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. જો કે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.


લદ્દાખમાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.7 માપવામાં આવી છે. આજે સવારે લગભગ 7.38 વાગ્યે લદ્દાખના કારગીલથી 401 કિમી ઉત્તરમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application