ગરમીને કારણે ત્રણ પોલિંગ, એક મતદાર મળી ચારની તબિયત લડી

  • May 08, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મતદાનના દિવસે ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી હતી ગઈકાલે જૂનાગઢનો મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી સિઝન નું સૌી વધુ રહ્યું હતું ત્યારે ગઈકાલે મતદાનના દિવસે બપોરે કેશોદના મેસવાણ ગામે ચક્કર આવી જતા કર્મચારી બેભાન ઈ પડી ગયો હતો કર્મચારીની તબિયત લડવાના બનાવમાં આરોગ્ય શાખાની ટીમે  ૧૦૮ દ્વારા કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મતદાનના આગલા દિવસે મેંદરડાના ઝીંઝુડા ગામના કર્મચારીની તબિયત બુ પર જ લડતા આરોગ્ય ટીમ દ્વારા સારવાર આપી હતી. 
આ ઉપરાંત જુનાગઢના ભીયાળ ગામે ચૂંટણી કર્મચારી ની તબિયત લડી હતી. અને માળીયાહાટીના માં મતદારને ગરમી લાગતા ચક્કર આવ્યા હતા. 
જોકે સમગ્ર મામલે આરોગ્ય શાખાની ટીમને સ્ળ પર સારવાર આપી હતી. ગઈકાલે વધુ ગરમીને લઈ જુનાગઢ જિલ્લ ાના ૯ તાલુકાઓમાં મતદાન બુ પર આવેલ મતદારોને ચક્કર આવવા માું દુખવુંી લઈ પાણીની તરસ લાગવાના બનાવમાં ૨૧૦૦ ઓઆરએસ ના પેકેટ આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application