ઘુમ્મસ કારણે ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર 3 થી 4 ગાડીઓ એક બિજા ગાડીમાં અથડાઈ

  • February 27, 2023 12:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. ટોલનાકા પાસે સવારે ઘુમ્મસથી અકસ્માત સર્જાયાં હતાં. 3 થી 4 ગાડીઓ એકબિજા ગાડીમાં અથડાઈ હતી. આ અકસ્માતમાં લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી.ઘુમ્મસ કારણે અકસ્માત થયું હોવાની પ્રાથમિક વિગત. હાલ આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની નથી સર્જાઈ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application