જામનગરમાં હોમગાર્ડ જવાનોની રસ્સા ખેંચ સ્પર્ધા

  • November 22, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડી કચેરીના આદેશ અનુસાર અને જિલ્લા કમાન્ડન્ટની સુચના મુજબ સ્પોર્ટસ દીલીપ ડાંગરના માર્ગદર્શન અને લીગલ ગીરીશ સરવૈયાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લામાં રમતોત્સવ યોજાયો. જેમાં રસ્સાં ખેંચ સ્પર્ધામાં જામનગર જિલ્લાના સીટી સી યુનિટે વિજય મેળવ્યો હતો. જેમાં યુનિટના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તમામ હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application