આ ઉપરાંત ડો. મયુર વાઘેલા ૨૫૦૦ જેટલા વિદેશી દર્દીઓને પણ વિવિધ સર્જરીઓ દ્વારા ઉત્તમ સારવાર આપવાનો બહોળો અનુભવ ધરાવે છે. જેમાં લંડન, નેપાળ, બાંગ્લાદેશ, આફ્રીકા અને દુબઇના ઘણા દર્દીઓનો સમાવેશ થાય છે.
રાજકોટની જાણીતી સ્ટર્લીંગ હોસ્પીટલના પેટ અને આંતરડાના નિષ્ણાંત ડો. મયુર વાઘેલા તા.27-01-2024 શનિવારે જામનગર ખાતે મળી શકશે. સૌરાષ્ટ્રના જાણીતા પેટ, આંતરડાના નિષ્ણાંત ડોકટર મયુર વાઘેલા (જીઆઇ જનરલ લેપ્રોસ્કોપી અને ટ્રોમા સર્જન) જામનગરની જાણીતી ઇમેજ પોઇન્ટ ડાયગ્નોસ્ટીક પહેલો માળ, અમરીશ કોમ્પલેક્ષ, ઇન્દિરા માર્ગ, જામનગર ખાતે સવારે ૧૧ થી ૧ દરમ્યાન શનિવારના રોજ મળી શકશે.
ડો. મયુર વાઘેલા ખાસ કરીને સારણગાંઠ, પિતાશયની પથરી, એપેન્ડીક્ષ, રસોળી, લાંબા સમયની પેટની બિમારી, હરસ, મસા, ભગંદર, આંતરડામાં ટીબી તથા કેન્સરની ગાંઠ, છાતીમાં કે ગળામાં ગાંઠના સ્પેશ્યાલીસ્ટ છે, અત્રે ઉલ્લેખનીય છે કે ડો. મયુર વાઘેલા જામનગરની જીજી હોસ્પીટલમાં પણ સેવાઓ આપી ચૂક્યા છે, ખાસ કરીને જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દર્દીઓને રાજકોટ સુધી જવું ન પડે તેવા હેતુસર તેઓ શનિવારે જામનગર ખાતે આવશે, દર્દીઓએ નામ લખાવવા તેમજ વધુ વિગત માટે ૯૫૭૪૦ ૦૦૬૯૬ નો સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરાયા
January 21, 2025 12:54 PMકોલકતાથી જામનગર ટ્રેન મારફતે સસલા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ
January 21, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech