કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દરિયામાં બે દિવસ પહેલા ઘોઘલાની કલ્પનાબેન દિવ્યેશ સોલંકી દરિયામાં પડી ગઈ હોય તેવા અનુમાન બાદ એ રાત્રિી મહિલાની શોધખોળ હા ધરવામાં આવી રહી છે. આ મહીલા દીવના ગંગેશ્વર નજીક દરીયા પાસે ખડક પર ચંપલ તા સાડી મળી આવેલ હતી. મહિલાના પરિવાર સહિત દીવ સરકારી અધિકારીઓ કર્મચારીઓએ પણ શોધખોળ કરી રહ્યા છે પરંતું પરિવારની વિનંતી બાદ ડ્રોન કેમેરા તા કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા કલ્પનાબેનની શોધખોળ કરવામાં આવી હતી.
દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેના દરીયા કાંઠે આવેલ ખડક પરી એક મહિલાએ દરિયામાં પડી ગયેલ હોવાની વાત વાયુવેગે ફરતી યાં પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ ટીમ તેમજ મહિલાના પરિવારજનો ઘટના સ્ળે દોડી ગયા હતા. જોકે મહીલા એ દરિયામાં કુદકો માર્યો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. પરંતું હજુ કોઇ પુષ્ટી ઈ ની, મહિલાની હાલ શોધખોળ હા ધરવામાં આવી રહી છે. પોલીસને જાણ તાં પોલીસ તા ફાયર બ્રિગેડ ઘટના સ્ળે પહોંચ્યા હતા. અને કલ્પનાબેનની શોધખોળ કરી રહ્યા છે. હાલ કલ્પનાની કોઈપણ જાણકારી મળી ની.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવ્યાજખોર પર જેલમુકત યા બાદ પણ પોલીસ નજર રાખશે: સીપી
July 01, 2024 05:08 PMથલપથી વિજયની છેલ્લી ફિલ્મ 'થલપથી 69'ની હીરોઈન ફાઈનલ
July 01, 2024 04:51 PMહત્યામાં 302 નહીં, 103... જાણો નવા કાયદામાં કયા ગુના માટે લાગશે કઇ કલમ?
July 01, 2024 04:26 PMગોંડલ નજીક ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા અકસ્માત
July 01, 2024 04:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech