જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા દિવ્યાંગ યુવાને પોતે હા ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા કુખ્યાત શખ્સે પૈસા તો પાછા ન આપ્યા પરંતુ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માામાં તલવાર મારી ગંભીર ઇજા પહોંચડયાની સિટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી.શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા કુખ્યાત શખ્સ સાજીદ ઉર્ફે સાજલા ફકીરે ચાર મહિના પૂર્વે ફૂલવાડી વિસ્તારમાં સુનિલ કટારીયા નામના યુવાનને પોતાના એક્ટિવામાંી તલવાર કાઢી મોઢાના ભાગે મારતા ગંભીર ઇજા પહોંચી હતી. તત્કાલીન સમયે ગોંડલ દરવાજા દલિત સમાજ દ્વારા એક રેલી કાઢી આ શખ્સ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. પરંતુ આ શખ્સ સામે કડક પગલાં લેવાયા નહિ હોય કેમ કે આ શખ્સે પેલા હુમલો કર્યો હતો તે જ મોડેસ ઓપરેન્ડીી ફરી એક યુવાન પર તલવારી હુમલો કર્યો હતો.
જેમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતો જયેશ વેગડા નામના દિવ્યાંગ યુવાને સાજીદ ઉર્ફે સાજલા ફકીરને ૧૩૦૦ રૂપિયા જેવી રકમ હા ઉછીના આપેલ હતી. આ રકમ જ્યેશે ગતરોજ પરત માંગતા સાજલાએ પરત આપવાની ના પાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. ત્યારબાદ સાંજના સમયે જયેશ બઝારમાં દૂધ લેવા જતો હતો ત્યારે ફૂલવાડી વિસ્તારમાં સાજલો મળતા તેની પાસેી પૈસા પરત આપવાની ફરીી માંગ કરતા સાજલાએ ગાળાગાળી કરી અને કહેલ કે તું પાછો નીકળ તને જોઈ લઈશ. ોડીવાર બાદ જયેશ દૂધ લઈને ત્યાંી નીકળતા આ સાજલાએ પીછો કરી ભાદર નદીના પુલ પાસે તેને આંતરી પોતાના એક્ટિવા મોપેડમાંી તલવાર કાઢી જયેશને માાના ભાગે મારતા જયેશ મોટર સાયકલ પરી પડી ગયો અને માામાંી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. એટલામાં ત્યાંી જયેશના પાડોશી નીકળતા તેને સાજલાી બચાવી સારવાર માટે હોસ્પીટલ લઈ ગયા હતાં.સીટી પોલીસે જયેશની ફરીયાદ પરી સાજલા સામે ભારતીય ન્યાય સંહિતાની ૧૧૮(૧), ૩૫૨ અને એસ્ટ્રોસોસિટી એકટ હેઠળ ફરીયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હા ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢ ગેસ અગ્નિકાંડ જેવી ઘટના પોરબંદરમાં પણ ઘટે તેવી દહેશત
May 09, 2025 02:36 PMપાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પોરબંદરમાં પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ
May 09, 2025 02:35 PMબગવદર પંથકની સગીરાનું અપહરણ કરનાર ખેતમજૂર પાંચ વર્ષે ઝડપાયો
May 09, 2025 02:34 PMમહાપાલિકા દ્વારા રવિવારે યોજાનારી સાઇક્લોથોન એકાએક સ્થગિત કરાઇ
May 09, 2025 02:34 PMવાડીપ્લોટ શાકમાર્કેટના બગીચામાં બાળ મનોરંજનના સાધનો તુટ્યા
May 09, 2025 02:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech