કડકડતી ટાઢમાં દિશાએ બિકીની પહેરીને ગરમાવો લાવી દીધો

  • January 16, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કડકડતી ટાઢમાં દિશાએ બિકીની પહેરીને ગરમાવો લાવી દીધો


બોલિવૂડ સ્ટાર દિશા પટનીએ હાલમાં બિકીની લુકમાં તસવીરો શેર કરીને ફેન્સના દિલ માં  આગ લગાવી દીધી છે. અદાકારની આ લેટેસ્ટ બિકીની તસવીરો જોઇને ફેન્સ ઘાયલ થયા છે. આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે છવાઇ ગઇ છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ એક્ટ્રેસેસમાંથી એક માનવામાં આવે છે. બોલિવૂડ સ્ટાર દિશા પટની પોતાની ક્યૂટનેસની સાથે-સાથે બોલ્ડ બિકીની લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. અદાકાર દિશા પટની સુપરહિટ પણ છે. દિશા પટની મોટે ભાગે ફેન્સ માટે બિકીની લુક શેર કરતી રહેતી હોય છે. બિકીની લુકમાં ફિટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જો કે આ વખતે એક્ટ્રેસ  દિશા પટનીએ ફરી એક વાર બિકીની લુકમાં લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને આગ લગાવી દીધી છે. 

અદાકાર દિશા પટનીએ લેટેસ્ટમાં બિકીની પહેરીને ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં વરસાદના પાણીમાં વરસાદના પાણીમાં નીચે બેસીને બોલ્ડ તસવીરો ક્લિક કરાવતી જોવા મળી.એક્ટ્રેસ દિશા પટનીનો આ લુક જોઇને ફેન્સનો પરસેવો છૂટી ગયો છે.

અદાકાર દિશા પટની તસવીરોમાં કિલર પોઝ આપતી જોવા મળી રહે છે. એક્ટ્રેસની આ તસવીરોએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. દિશા જ્યારે તસવીરો શેર કરે ત્યારે મોટાભાગે પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.  

આમ, દિશા પટનીની એક પછી એક તસવીરો હંમેશા વાયરલ થતી હોય છે. દિશા પટની પોતાના બોલ્ડ લુક માટે જાણીતી છે. દિશા પટની અલગ-અલગ તસવીરો અને વિડીયો હંમેશા ફેન્સ માટે શેર કરતી હોય છે. દિશા પટની ફરવાની પણ બહુ શોખીન છે. દિશા પટની થોડા સમય પહેલાં પણ બેંગકોંક ગઇ હતી, જ્યાં બેસ્ટ પોતાની ફ્રેન્ડ મૌની રોય સાથે બોલ્ડ પોઝ આપ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application