અમરેલી તાલુકાનું દેવભૂમિ દેવળિયા આદર્શ ગામ બન્યું

  • September 03, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી તાલુકાનું દેવભૂમિ દેવળીયા ગામ છ જે ગામમાં પુરાતની શિવ મંદિરની વાવના કારણે ટૂંકા જ સમયમાં અમરેલી જિલ્લ ા મથક સુધી ભારે પ્રખ્યાત થઈ રહ્યું છે જિલ્લ ા પ્રશાસન તંત્રના મોટાભાગના અધિકારીઓ પોતાના કાર્યકાળ દરમિયાન એક વખત આ આદર્શ ગામની મુલાકાત ચોક્કસ લે છે એમાં પણ ટૂંકા સમયમાં ગામના મહિલા સરપચં સુખડિયાની આગેવાની નીચે આ ગામ દ્રારા વિકાસ ની હરણફાળ ભરી છે અવારનવાર રજૂઆતોના પરિણામે શિક્ષણ વિભાગ દ્રારા આ ગામમાં હવેથી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવી છે ગામના રસ્તાઓ સ્ટ્રીટ લાઈટો પાણીની સુવિધા અને હવે માધ્યમિક શાળાની સુવિધા આ ગામને મળતા હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટૂંકા વર્ષના ગાળામાં અનેક સુવિધાઓ આ ગામમાં ઊભી થવાથી ગામના લોકો જાણે સ્વર્ગની અનુભૂતિ કરી રહ્યા છે સમગ્ર ગામ સીસીટીવી કેમેરા થી સજ છે અને હવે શિક્ષણનો પાયો પણ મજબૂત થતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application