ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરેલી ભારે પવન અને માવઠાની આગાહી વચ્ચે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો ત્યારે હળવદ તાલુકાના માણેકવાડા શિવપુર માક ચુંપણી મેરૂપર સહિતના આજુબાજુ ગામમાં ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન યું હતું. ભારે પવન ફુંકાતા કેરી લીંબુ દાડમ સરગવો સહિતના બાગાયતી પાકને ભારે નુકસાની ઈ હતી સો સો અમુક વિસ્તારમાં બાગાયતી પાકના ઝાડ પણ પડી ગયા હતા જેી જગતના તાતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. હળવદ તાલુકાના બાગાયતી પાકોની વાત કરીએ તો ૩૫૬૦ હેક્ટરમાં દાડમ, ૭૬ હેક્ટરમાં જામફળ, ૧૭૬૫ હેક્ટર માં લીંબુ, ૬૧ હેક્ટરમાં આંબા ,૮૫ હેક્ટરમાં બોર ,ખારેક સીતાફળ પપૈયા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે સો જ લીંબુના પાકને પણ ભારે પવન સો પવન ફૂંકાતા અને્ વરસાદ ના કારણે નુકસાન યું હતું,ત્યારે શિવપુરા ખેડૂતના જણાવ્યા મુજબ ભારે પવન અને વરસાદી એક વીઘામાં અંદાજિત ૫૦૦૦ નું નુકસાન યું છે જેી રાજ્ય સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરી સાહય આપવામાં આવે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ કપ ચેમ્પિયન બનતા જ ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ, BCCIએ 125 કરોડ આપવાની કરી જાહેરાત
June 30, 2024 08:36 PMરવિન્દ્ર જાડેજાએ પણ રોહિત-વિરાટની રાહ પકડી, T20 માંથી જાહેર કરી નિવૃત્તિ
June 30, 2024 08:22 PMમોદી 3.0 ની પહેલી મન કી બાત, જાણો 111મા એપિસોડમાં PM મોદીએ દેશવાસીઓને શું કરી અપીલ
June 30, 2024 05:08 PMકેદારનાથમાં હિમસ્ખલન, બરફનો પર્વત થયો ધરાશાયી, ચોંકાવનારો વીડિયો થયો વાઇરલ
June 30, 2024 04:34 PMઇસરો ચીફ સોમનાથે સુનીતા વિલિયમ્સના અવકાશમાંથી પરત ફરવાના અંગે આપ્યું મોટું નિવેદન
June 30, 2024 04:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech