ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના મોટા બાપુનુ હાડાટોડા ખાતે દુઃખદ અવસાન

  • April 18, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે કિક્રેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાના મોટા ભાઈ એવા જયુભા ગુમાનસિંહ જાડેજા આશરે ઉ.વ. ૫૭ દુઃખનુ અવસાન થયેલ હોવાનું  કિક્રેટર રવિન્દ્ર જાડેજાના કૌટુંબિક પરિવારના ધ્રોલ તાલુકા પંચાયત ઉ.પ પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા જણાવ્યું હતું. રવિન્દ્રસિંહ જાડેજાના મોટાબાપુનુ ધ્રોલ તાલુકાના હાટાટોડા ગામે અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શોકનું વાતાવરણ છવાયું છે..




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application