દેશી પ્રમ ડિજિટલ કોર્ટ કેરળા કોલ્લમમાં ખુલ્લી મુકવામાં આવી છે. આ કોર્ટમાં ેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળા કેસી ઝડી સુાવણી કરવામાં આવશે.જો કે આ કોર્ટમાં કેસી સુાવણી સપ્ટેમ્બરી શરૂ શે, આ હેલ સફળ શે તો વધુ ઓ-કોર્ટી સ્ાા અંગે વિચારાશે.
આ ડિજિટલ કોર્ટમાં ેગોશિયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળા કેસી સુાવણી શે. આ કોર્ટું ઉદઘાટ સુપ્રીમ કોર્ટા જજ જસ્ટિસ બી.આર. ગવઇએ કર્યું હતું. ડિજિટલ કોર્ટમાં પ્રારંભિક ફાઇલિંગી લઈે અંતિમ ર્ણિય સુધીી તમામ કામગીરી ડિજિટલ રીતે કરવામાં આવશે.
કેરળમાં શરૂ યેલી દેશી પ્રમ ડિજિટલ કોર્ટું ામ ’24/7 ઓ કોર્ટ’ રાખવામાં આવ્યું છે. કોર્ટમાં ચાલી રહેલા કેસોી સુાવણી સપ્ટેમ્બર 2024ી શરૂ શે. માહિતી અુસાર, જો આ હેલ સફળ શે તો રાજ્યમાં વધુ જગ્યાઓ ર ઓ-કોર્ટી સ્ાા ઈ શકે છે.
આ કેસોી શે સુાવણી
ડિજીટલ કોર્ટ ’24/7 ઓ (ઓ એન્ડ ેટવર્ક્ડ) કોર્ટ’ શરૂઆતમાં ેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળા કેસોી સુાવણી કરશે. ેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એ પ્રોમિસરી ોટ્સ, બિલ્સ ઑફ એક્સચેન્જ અે ચેકે લગતો કાયદો છે. હાઈકોર્ટા અધિકારીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ચેક બાઉન્સા કેસો એઆઈ એક્ટા કુલ ેન્ડિંગ કેસા દસ ટકા જેટલા છે.
શું છે ેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ
ેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ ી કલમ 138 હેઠળ ચેક બાઉન્સ વો એ સજાાત્ર ગુો છે. જો વ્યક્તિ દોષિત ઠરે તો, સજા ચેકી રકમા બમણા દંડ અવા વધુમાં વધુ બે વર્ષી કેદ અવા બેં ઈ શકે છે. કેરળ હાઈકોર્ટા જસ્ટિસ રાજા વિજયરાઘવ વીએ કહ્યું છે કે ટેક્ોલોજીે કોર્ટ સો જોડવાી પ્રક્રિયા સરળ બશે. તેમણે કહ્યું કે ડિજિટલ કોર્ટમાં સ્માર્ટ શેડ્યુલિંગ સિસ્ટમ હશે, જેી સુાવણી સમયસર ઈ શકે. ફરિયાદીઓે મદદ કરવા માટે, તેમે તેમા કેસી વાસ્તવિક સમયી સ્િિત બતાવવામાં આવશે. આ સિવાય કોર્ટે બેંક અે ોલીસ જેવી મહત્વી સંસ્ાઓ સો જોડવામાં આવશે, જેાી માહિતીું આદા-પ્રદા સરળ બી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech