કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના બાકી રહેલ ઉમેદવારોની યાદી કરી જાહેર, રાજકોટથી પરેશ ધાનાણીને ટિકિટ...જુઓ લિસ્ટ

  • April 13, 2024 10:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાના બાકી રહેલ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. રાજકોટથી પરેશ ધાનાણી, મહેસાણા બેઠક રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ અને નવસારીથી નૈષદ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.


સૌરાષ્ટ્રની 8 બેઠકો પૈકી 4 બેઠકો પર આ વખતે કોંગ્રેસે લેઉવા પાટીદાર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. હાઈવોલ્ટેજ બનેલી રાજકોટ બેઠક પર પણ કોંગ્રેસે હાલ પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application