શહેરમાં છેલ્લા એક વર્ષી સામાન્ય બાબતોમાં માાભારે શખ્સો દ્વાા મોટું સ્વપ આપી સમગ્ર શહેરને બાનમાં લઈ છાશવારે મારામારી-ધાક ધમકી, હયિારો સો ફાયરિંગ કરવા જેવા ગુનાઓ આચરી સામાન્ય માણસમાં ભયનું વાતાવરણ ઉભું કરેલ હતું. ઉપલેટા શહેરમાં માાભારે શખ્સોના ત્રાસને ધ્યાનમાં લઈ સનિક પોલીસ દ્વારા માાભારે શખ્સો સામે પાસાની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને કરતાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ આ પાસાની દરખાસ્તને મંજૂર કરતાં ગઈકાલે સનિક પોલીસ અને જિલ્લા બ્રાંચ દ્વારા શહેરના સુવા પ્લોટમાં રહેતા જાવીદ ઉર્ફે જાવલો આમ સંધવાણી (જાતે મિયાણા, ઉ.વ.૩૪)ને અમદાવાદની મધ્યસ્ જેલમાં, બસ સ્ટેન્ડ પાછળ મિયાણાવાસમાં રહેતો અબુ ઉર્ફે ડાકુ અજીત જામ (જાતે મિયાણા, ઉ.વ.૨૨)ને બરોડા મધ્યસ્ જેલમાં અને મહેબુબ ઉર્ફે મેબલો આમદ સંધવાણી (જાતે મિયાણા, ઉ.વ.૩૦)ને સુરતની મધ્યસ્ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ કામગીરીમાં સનિક પીઆઈ એલ.આર.ગોહિલ તેમજ એલસીબીના વી.વી.ઓડેદરા સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો. ગઈકાલે શહેરના ત્રણ માાભારે શખ્સોને પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેતા અસામાજિક તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો જ્યારે અમુક શખ્સો ભુગર્ભમાં ઉતરી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech