છેલ્લ ા બે ત્રણ દિવસથી હવામાનમાં એક પલટા વચ્ચે પવનની ગતિ વધી છે. હળવદ શહેર સહિત ગ્રામ્યપંથક અને રણકાંઠા વિસ્તારમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે.લોકો ઠંડીના જોરથી બચવા તાપણાનું શરણ લીધું છે.હળવદ શહેરમાં અચાનક શીત લહેરથી લોકો ઠંડીમાં ઠુંઠવાતા જનજીવન અસ્ત વ્યસ્ત થય ગયું હતું. છેલ્લ ા બે ત્રણ દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે શિયાળાની ચાલુ સિઝનમાં સૌથી વધુ ઠંડુ હાડથીજાવી દેતી ઠંડીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જોવા મળે છે જપવનની ગતિ અને ઠંડાબોર પવન ફંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં રણકાંઠા વિસ્તારમાં પણ ઠંડીએ બોકાસો બોલાવ્યો છે.છેલ્લ ા બે ત્રણ દિવસથી કુદરતે જાને બરફની ફેકટરી ના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીતલ ઠંડીનો માહોલ થઈ જતા સમગ્ર તાલુકામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપણાં સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજર પડે છે. ચાલુ વર્ષે શિયાળાની ઋતુની શઆત થઈ હોય તેઓ અહેસાસ જોવા મળી રહ્યો છે છેલ્લ ા બે દિવસ ઉપરાંતથી સવારથી માંડીને સાંજ પડે કડકડતી ઠંડી પડી છે ત્યારે લોકોના ઘરના દરવાજા તેમજ બારીઓ પણ બધં દેખાઈ આવી હતી અને લોકો ધર માજ મોટાભાગે રહેવાનું પસદં કયુ હતું. તો કેટલાક લોકો તાપણું સળગાવીને ઠંડીથી બચવા માટે કોશિશ કરતા નજરે પડા હતા. સુસ્વાટા બોલાવતા પવન ફંકાઈ રહ્યા છે જેના કારણે હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથક ઠંડુગાર બની ગયું છે, અને જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech