લઘુતમ તાપમાનના પ્રમાણમાં કયાંક વધારો તો કયાંક ઘટાડાનો સિલસિલો ગઈ કાલથી શ થયો છે અને આજે તે આગળ વધ્યો છે. જુનાગઢમાં અને ગિરનાર પર્વત પર ઠાર અને પવનના સુસવાટાના કારણે ઠંડી વધી છે. ગિરનાર પર્વત ઉપર માત્ર ૫.૫ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ગઈકાલે ગિરનાર પર્વત ઉપર ૧૭.૮ ડીગ્રી લઘુતમ તાપમાન હતું તેમાં આજે એક જ દિવસમાં ૧૨ ડિગ્રીનો ઘટાડો થયો છે.
જુનાગઢ શહેરમાં ગઈકાલે ૧૮.૮ અને આજે ૧૦.૫ તથા ભવનાથ તળેટીમાં ગઈકાલે ૧૬.૮ આજે ૮.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
નલિયામાં ગઈકાલે લઘુતમ તાપમાન આઠ ડિગ્રી હતું તે આજે ઘટીને છ ડિગ્રી થઈ ગયું છે. અમદાવાદ ડીસા વડોદરા ભુજ નલિયા અમરેલીમાં લઘુતમ તાપમાન નીચે ઉતયુ છે. યારે પોરબંદર રાજકોટ વેરાવળ અને ભાવનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો છે.
ભાવનગરમાં ગઈકાલે ૧૪.૬ અને આજે ૧૬.૩ દ્રારકામાં ગઈકાલે ૧૬.૪ અને આજે ૧૪.૯ પોરબંદરમાં ગઈકાલે ૧૪.૮ અને આજે ૧૫.૬ રાજકોટમાં ગઈકાલે ૯.૮ અને આજે ૧૦.૬ વેરાવળમાં ગઈકાલે ૧૫.૮ અને આજે ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. રાયના અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં ગઈકાલે ૧૩.૩ અને આજે ૧૨.૫ ડીસામાં ગઈકાલે ૧૦.૪ અને આજે ૯.૧ વડોદરામાં ગઈકાલે ૧૨ અને આજે ૧૦ તથા સુરતમાં ગઈકાલે ૧૬.૨ અને આજે ૧૭.૧ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. લો પ્રેશરની એક સિસ્ટમ આજે નબળી પડશે ત્યાં આજે સવારે ૫:૩૦ વાગ્યે અંદમાન નજીકના દરિયામાં અપર એર સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે. આ સિસ્ટમ આવતીકાલે લો પ્રેસરમાં પરિવર્તિત થઈને બે દિવસ દરિયામાં રહ્યા પછી ૪૮ કલાક બાદ તામિલનાડુ તરફ ગતિ કરશે. માછીમારોને આગામી તારીખ ૧૭ સુધી દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડીના પ્રમાણમાં ખાસ વધઘટ નહીં થાય. પરંતુ પંજાબમાં સિવિયર કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબના આદમપુરમાં આજે લઘુતમ તાપમાન માઈનસ ચાર ડીગ્રીએ પહોંચી ગયું છે. પંજાબ ઉપરાંત જમ્મુ કશ્મીર હરિયાણા ચંદીગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઝારખડં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech