શહેર ભાજપ લીગલ સેલની બેઠક

  • September 10, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન - ૨૦૨૪ અંતર્ગત શહેર અધ્યક્ષ અભય ચૌહાણ દ્વારા લીગલ સેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ મહત્તમ સભ્યો જોડાઈ તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં શહેર મહામંત્રી અલ્પેશ પટેલ, અભિયાનના સહ - સંયોજક નરેન્દ્રસિંહ ગોહિલ, ડો. હરેશ નાવડીયા, લીગલ સેલના સહ - સંયોજક શૈલેષ સોમાણી તથા લીગલ સેલના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application