સુંદરમ સિટીના ગણપતિ મહોત્સવમાં આરતીનો લાભ લેતાં ચંદ્રેશભાઈ જેઠાણી

  • September 27, 2023 04:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. ૨૫૯ ને સોમવાર ના રોજ સુંદરમ સિટીના ગણપતિ મહોત્સવમાં જાણીતા સાંધ્ય દૈનિક આજકાલના યુવા મેનેજીગં ડિરેકટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી પૂય ગણપતિ દાદાના દર્શન તેમજ આરતીનો લાભ લેવા પધાર્યા હતા. જેમનું સુંદરમ સિટીના ડેવલોપરશ્રી અશોકભાઈ લશ્કરી,  રાજેશભાઈ વોરા તથા સર્વે સુંદરમ સિટીના હોદ્દેદારશ્રીઓએ ભાવભીનું સ્વાગત કયુ હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application