રાજકોટ શહેરમાં નવા ભળેલા રીંગરોડ–૨ ના વિસ્તારમાં મવડી નજીકની વગડ ચોકડી ખાતે રસ્તા ઉપર પાંચ–પાંચ ફટના ખાડા પડા હોય અને તે ખાડામાં હજુ વરસાદી પાણી ભરાયેલા હોય આજે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો હતો અને આ વિસ્તારના રહીશોએ વોર્ડના નગરસેવકો તૂટેલા રસ્તા રીપેર કરાવવાના બદલે ભાજપના સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત હોવા અંગેના બેનરો પ્રદર્શિત કરી નારાજગી વ્યકત કરી હતી.
તાજેતરમાં જ મવડીની અંબિકા ટાઉનશીપ વિસ્તારના રહીશોએ પણ આ રીતે નારાજગી વ્યકત કરી હતી અને ત્યાં આગળ તો રસ્તામાં પડેલા ખાડા તેમજ ગંદા પાણીના ખાબોચિયામાં ભાજપની ઝંડીઓ ફરકાવીને નવતર પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેરમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હોય દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં આ પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાપરમાં કારખાનાની ઓફિસમાં જુગારના ફીલ્ડ ઉપર એલસીબીનો દરોડો, કારખાનેદાર સહિત સાત ઝડપાયા
January 23, 2025 11:06 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
January 23, 2025 11:06 AMપદ્મશ્રી આચાર્ય પૂ. ચંદનાજી મહારાજના જન્મોત્સવે દિક્ષા અંગીકાર કરશે માનવી બેન જૈન
January 23, 2025 11:04 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
January 23, 2025 10:58 AMઘુનડા: સત મણીમાની અનતં યાત્રાની વાટથી ભકતોમાં ઘેરો શોક
January 23, 2025 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech