અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સી-ટીમે હોસ્પિટલ પહોંચાડ્યા

  • February 29, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ વિભાગની સી-ટિમ ગઈકાલે જામનગર રોડ તરફ એઇમ્સ નજીક પેટ્રોલિંગ હતી ત્યારે એઇમ્સ સર્કલ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા એઇમ્સમાં ફરજ બજાવતા મનિષભાઈ મુનિલાલ અને અતુલભાઈ જયપ્રકાશભાઈ (રહે,બંને દિલ્હી) તેમજ એક મહિલાને ઇજા થતા શી ટીમ દ્વારા પડવારનો પણ વિલંબ કયર્િ વગર પોતાની બોલેરો વાનમાં ઇજાગ્રસ્તોને એઇમ્સ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ગણતરીની ક્ષણોમાં પહોંચાડી સારવાર અપાવી હતી. આ માનવીય ફરજ ઈન્ચાર્જ વુ,પો.કોન્સ. હંશાબેન, વુ,પો.કોન્સ. સુજાતાબેન, વુ,પો.કોન્સ વિમલકુમારીએ બજાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application