જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા ચૈત્રી પૂનમે રામદૂત હનુમાનજી મહારાજના જન્મોત્સવને વધાવવા બાલા હનુમાનજી મંદિર જામનગર તથા પીપરટોડા ખાતે આવેલ સતી રૂડી માં ના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.બન્ને સ્થળોએથી કુલ ૨૪૪ બોટલ રક્ત એકત્ર થયું હતું.આ સેવાકીય પ્રોજેક્ટને સફળ બનાવવા વોલેન્ટરી બલ્ડ બેન્કના એ.ડી.જાડેજા, જયદેવભાઈ ભટ્ટ, રેણુકાબેન ભટ્ટ, નિશાબેન પુંજાણી, સુરેશભાઈ રાડીયા, એમ.યુ.ઝવેરી, રેહાનાબેન ઝવેરી, મલ્લિકાબેન મિર્ઝા અરવિંદભાઈ ભટ્ટ, જયેશભાઇ ગોપીયાણી, સહિતના હોદ્દેદારો સભ્યોએ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરો ભરો, કાર્યવાહીથી બચો : રાજકોટ મહાનગરપાલિકાની આખરી ચેતવણી
May 12, 2025 02:49 PMભારતે માલદીવને 50 મિલિયન ડોલરની નાણાકીય સહાય આપી
May 12, 2025 02:45 PMજુના યાર્ડ પાસે હિટ એન્ડ રન: માતાની અંતિમવિધિમાં જઇ રહેલા પુત્રનું મોતઃ ત્રણને ઇજા
May 12, 2025 02:43 PMજામનગરમાં GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિયેશન ખાતે યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ
May 12, 2025 02:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech