રેને અને મુનવ્વર ફારૂકીની લવ કેમેસ્ટ્રી ચર્ચામાં
સુષ્મિતા સેનની દિકરી રેને પણ હવે ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ રેને ખૂબ જ એક્ટિવ રહે છે અને હવે હાલમાં જ તેને બિગ બોસ વિનરની સાથે સ્પોટ કરવામાં આવી હતી.સુષ્મિતાની દિકરીને ડેટ મુનવ્વર ફારૂકી ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ છે.પાર્ટીમાં સ્ટાઈલમાં બન્ને સાથે ગયા હતા. બિગ બોસ 17 બાદથી જ સતત ચર્ચામાં રહે છે મુનવ્વર ફારૂકી.ગયા મહિને જ બિગ બોસ 17ના વિનરની જાહેરાત કરવામાં આવી છે. આ સીઝનની ટ્રોફી મુનવ્વર ફારૂકીએ પોતાના નામે કરી છે. બિગ બોસ 17 સીઝન વખતે જ મુનવ્વર સતત ચર્ચામાં છે. શૉ વખતે સ્ટેન્ડઅપ કોમેડિયનની પર્સનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી. મુનવ્વર ને એક પાર્ટીમાં સ્ટાઈલમાં પહોંચતા સ્પોટ કરવામાં આવ્યો. તે ઓફ-વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેની સાથે તેમણે મેચિંગ સ્નીકર્સની સાથે પેયર કર્યું હતું. જોકે પાર્ટી નાઈટ માટે મુનવ્વર ની જે પાર્ટનર હતી તેણે બધાનું ધ્યાન પોતાના બાજુ ખેંચ્યું. પાર્ટીમાં મુનવ્વર બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની દિકરી રેને સેનની સાથે પહોંચ્યા હતા.
એક જ ગાડીમાં પાર્ટીમાં પહોંચ્યા બન્ને
મુનવ્વર અને રેને એક જ કારમાં પાર્ટીમાં પહોંચ્યા હતા. જોતજોતામાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. સુષ્મિતા સેનની મોટી દિકરીને મુનવ્વરની સાથે જોઈને યુઝર ચોંકાવનારા રિએક્શન આપી રહ્યા છે. જોકે બિગ બોસ વિનર અને રેનેની સાથે ઓરી પણ હાજર હતા. પરંતુ યુઝર મુનવ્વર અને રેનેને સાથે જોઈને ચોંકી ઉઠ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech