પુતિનને મોટો ઝટકો, વેગનર આર્મી યુક્રેનમાં રશિયા માટે નહીં લડે યુદ્ધ, પ્રિગોઝિને મારી પલ્ટી

  • June 29, 2023 09:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનેરે ફરી એકવાર ચોંકાવનારી વાત કહી છે. વેગનરે યુક્રેન સામે યુદ્ધ લડવાનો ઇનકાર કરી દિધો છે. આ સાથે પુતિનને મોટો ઝટકો લાગ્યો છે. વેગનર ગ્રૂપના ચીફ પ્રિગોઝિને રશિયાના સંરક્ષણ મંત્રાલય સાથેના કરારમાંથી પીછેહઠ કરી છે.


રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કર્યા બાદ રશિયાની પ્રાઈવેટ આર્મી વેગનરને ફરી એકવાર આંચકો લાગ્યો છે. વેગનરે યુક્રેન સામે યુદ્ધ લડવાનો ઇનકાર કર્યો છે. વેગનર ગ્રૂપના ચીફ યેવજેની પ્રિગોઝિને રશિયાના સંરક્ષણ મંત્રાલય સાથેના કરારમાંથી પીછેહઠ કરી છે. આ સાથે વેગનરના ભાડૂતી સૈનિકો હવે યુક્રેન સામેના યુદ્ધમાં ભાગ લેશે નહીં.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application