Beautification of the main road has begun, keeping the road bumpy.રાજકોટ મહાપાલિકા તંત્રના ઇચ્છાધારી સ્ટાફ દ્રારા રોજિંદી કામગીરી રોજ કરવાને બદલે ઝુંબેશ સ્વપે અથવા તો ફરિયાદ આવે કે સરકારમાંથી આદેશ આવે ત્યારે જ કરવામાં આવે છે. હાલ ચોમાસા બાદ શહેરની સોસાયટીઓના રસ્તાઓ ઉપરના હજારો ખાડા યથાવત રાખી રાજમાર્ગેાનું બ્યુટીફીકેશન શ કયુ છે.
શહેરના તમામ રાજમાર્ગેાની ફટપાથ ઉપર બેફામ દબાણો યથાવત છે અને મહાપાલિકા તત્રં રોડ ડિવાઇડર ઉપર કલરકામના પીંછડા લગાવી રહ્યું છે. થોડા વર્ષેા પહેલા રાજકોટના રાજમાર્ગેા ઉપર નાઇટ ડ્રાઇવિંગમાં ઉપયોગી થાય અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તેવા હેતુથી શહેરના દરેક રાજમાર્ગેા ઉપર રેડિયમ આઇ રિફલેકટર મુકવામાં આવ્યા હતા જે હવે કયાંય જોવા મળતા નથી, અલબત્ત અમુક રોડ ઉપર હવે તેના ફકત અવશેષો મોજુદ છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત સરકારની સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાપાલિકા દ્રારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્રારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઇઝ ટીમો બનાવી રોડની સઘન સાફ–સફાઈ, ફટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મેાપ્લાસ્ટ પટ્ટા, ઝીબ્રા ક્રોસીંગ તથા પ્લાન્ટેશન, એન્ટ્રી–એકઝીટ ટ્રાફિક સર્કલ ડેકોરેશન, રોડ ડીવાઇડર કલરકામ, વેકયુમ મશીનથી મેઇન રોડ પર રાત્રી સફાઇ, ફટપાથ રીપેરીંગ, ડીવાઈડર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મેાપ્લાસ્ટ પટ્ટા–ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં આવેલ અન્ડરબ્રિજ–ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech