સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફરી એકવાર તે ઈન્સ્ટાગ્રામ પર પોતાના લુક્સથી ધૂમ મચાવતી જોવા મળી રહી છે. આ લેટેસ્ટ ફોટોઝમાં સારા અલી ખાનનો ક્લાસી લુક જોઈને દરેક ફેન્સ આફરીન બની ગયા છે.સારા અદ્લોઅદ્લ તેની માતા અમૃતા જેવી સુંદર દેખાઈ રહી છે.
સારા અલી ખાન આ વર્ષે ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે. સારા અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ક્યારેક જિમમાં એક્ટ્રેસનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક તે પેપ્સ સાથે મસ્તી કરતી જોવા મળે છે.
સારા બ્લુ કલરના સ્લીટ સ્ટાઈલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી. સારાએ આઉટફિટ સાથે હાઈ હીલ્સ કૈરી કરી છે.સારા બ્લુ કલરના સ્લીટ સ્ટાઈલ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ ન્યૂડ મેકઅપ સાથે તેના સુંદર લુકને કમ્પલીટ કર્યો છે. સારા અલી ખાન ક્યૂટ બાર્બી લુકમાં જોવા મળી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણવીર સિંહે માતા બનવાનો નિર્ણય દીપિકા પર છોડ્યો હતો
May 08, 2025 11:39 AMફિલ્મ ફ્લોપ જાય તો હું ફી નથી લેતો: આમિર ખાન
May 08, 2025 11:35 AM'ભૂલ ચૂક માફ' ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ સારું ખાતું ખોલ્યું
May 08, 2025 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech