જેલ ભેગા કરાવી કાયદાનું ભાન કરાવતી દેવભૂમિ દ્વારકા પોલીસ
ત્યાર બાદ પંથકમાં વેપારી વર્ગ તેમજ સામાન્ય જનતામાં ક્રૂરતા વર્તાવનાર ગેંગોથી પ્રજાજનોની હાલાકી બંધ થયેલ. હતી. જેમાં ડો.હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ દ્વારા સખ્ત તપાસ કરી અને આરોપીઓ વિરૂધ્ધ અસરકારક ચાર્જશીટ કરી અને બે વર્ષ સુધી આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં સફળ રહેલ હતા. જેમાં તાજેતરમાં આરોપીઓ હાઇકોર્ટમાંથી જામીન મંજુર થયેલ. જે આરોપીઓએ ફરીથી સૌરાષ્ટ્ર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનઅધિકૃત પ્રવેશ કરી અને ફરીથી ગુન્હાઓ આચવાનો પ્રયત્ન કરતા રાજકોટ રેન્જ અશોક કુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કડક હાથે કામ લેવા સુચના કરતા ડો.હાર્દિક પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક જામખંભાળીયા વિભાગ તથા સાગર રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક દ્વારકા વિભાગ નાઓને આરોપીઓના જામીન રદ થવા અંગેની દરખાસ્ત તૈયાર વિગતવારની દસ્તાવેજી આધાર પુરાવાઓ સાથેની દરખાસ્ત કોર્ટમાં કરવામાં આવેલ.
જે દરખાસ્ત અન્વયે સ્પે.પબ્લીક પ્રોસીકયુટર તુષાર ગોકાણી દ્વારા સ્પે.ગુજસીટોક કોર્ટમાં ધારદાર દલીલો કરતા તે દલીલો કોર્ટ દ્વારા માન્ય રાખી અને આરોપીઓના જામીન રદ થવાનો હુકમ કરી અને આરોપીઓના ધરપકડ વોરંટ જારી કરેલ. જેમાં અગાઉ ૩ આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ ફરીથી જિલ્લા પોલીસ વધુ એક આરોપીની વોચમાં રહી અને આ નિચે જણાવેલ આરોપીને દ્વારકા પો.સ્ટે. વિસ્તાર ખાતે હ્યુમન ઇન્ટેલીજન્સીથી પકડી પાડી અને વધુ એક આરોપીના જામીન રદ કરાવી અને આરોપીને ફરીથી તા.૨૪/૦૧/૨૦૨૫ ના રોજ ટુંકા ગાળામાં ફરીથી રાજકોટ જેલ હવાલે કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech