બગસરા: લગ્નના ૧૦ દિવસ પછી ૧.૭૦ લાખ રકમ લઈને દુલ્હન છૂમંતર

  • March 30, 2024 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરાના જેઠિયાવદર ગામના વતની પરેશભાઈ અરજણભાઇ ઢોલરિયા નામના વ્યક્તિએ ભરૂચ મુકામે લગ્ન કરી મહિલા અહીંયા રહેવા લાગી અને ત્યાર બાદ આ મહિલા અને તેના સાથી કિશોરભાઈ હડિયલ રહે બગસરા આ વ્યક્તિ એ પરેશભાઈને ભરૂચ મુકામે લગ્ન કરાવી સંગીતાબેન વિષ્ણુભાઈ ચાવડા રહે ભરૂચ નામની મહિલા એ બગસરા આવી રહી હતી ત્યાર બાદ દસેક દિવસ રહી ૧૭૦૦૦૦ એક લાખ સીતેર હજાર લઈ છું મંતર થય ગઈ હતી જ્યારે આ બાબતે બગસરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જ્યારે આ બાબતની તપાસ બગસરા પોલિશ સ્ટેશન ના પી એસ આઇ ડી.ડી.ડાંગર ચલાવી રહેલ છે અને આવા બનાવો ભવિષ્યમાં ના બને તેના માટે આ મહિલાને પકડવા તેની કાર્યવાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application