ગોંડલમાં ૨૯૬ વેપારીઓએ અલગ અલગ બોલી લગાવી: કબજે લીધેલ વાહનોની હરાજી

  • January 13, 2023 06:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 ગોંડલ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ગુન્હા માં કબ્જે કરેલ, બીનવારશી કબ્જે કરેલ વાહનોની હરરાજી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ વિસ્તાર ના ૨૯૬ વેપારીઓ અલગ અલગ બોલીઓ લગાવી હતી ૨૫ વાહનોના કુલ અલગ અલગ ૭ લોટ માં ૨૦૨ ટુવ્હીલ, ૨૧ ્રીવ્હીલ, સહિત કુલ ૨૨૩ વાહનોની હરરાજી કરવામાં આવી હતી. હરરાજી માં ૭ લાખ ૩ હજાર તા   રકમ રૂપિયા ૧ લાખ ૨૬ હજાર ૫૪૦  કુલ રકમ ૮,૨૯,૫૪૦/- સુધી ના ભાવ મળ્યા હતા.  આ હરરાજી સમયે ગોંડલ ડિવિઝન ના  કે.જી.ઝાલા,  શહેર  એમ.આર.સંગાળા, એમ.ટી  દિગુભા ચુડાસમા સહિત ના અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application