જસદણના સાણલી ગામમાં કારમાંી દારૂની ૧૩૨ બોટલ ઝડપાઈ હતી. જ્યારે કાર ચાલક નાસી ગયો હતો.આટકોટ પોલીસે ગુનો દાખલ કરી રૂ.૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળતી વિગત મુજબ આટકોટ પોલીસ મકના કોન્સ્ટેબલ વિજયભાઈ વાલાણી, કમલેશભાઈ કમેજાળીયા તા એ.એસ.આઇ. લક્ષમણભાઇ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાણલી ગામમાં ખોડીયાર ભજીયા હાઉસ સામેની શેરીમાં આઇ-ટેન ફોર વ્હીલમાં દારૂનો જથ્ો રાખેલ છે.
જે બાતમીનાં આધારે કારની તપાસ કરતા કારમાંી દારૂની ૧૩૨ બોટલ મળી આવી હતી. કાર ચાલક હિમાંશુ દિનેશભાઈ ગોહીલ (રહે- સાણલી તા.જસદણ) નાસી ગયેલ હતો. પોલીસે કાર સહીત રૂ.૧,૩૨,૨૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી હિમાંશુ ગોહીલ સામે ગુનો દાખલ કરી શોધખોળ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:09 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:00 PMકોંગ્રેસ-આપ વચ્ચે પડ્યા ફાંટા, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે...
July 04, 2024 02:56 PMઉપલેટા બાદ રાજકોટમાં નોંધાયો કોલેરાનો કેસ, પાણીના લેવાયા નમૂના
July 04, 2024 02:55 PMરાજકોટ સેન્ટ્રલ GST ઓફિસમાં CBIની ટીમના ધામા, એક અધિકારીની પૂછપરછની ચર્ચા
July 04, 2024 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech