વેપારીઓએ દુકાન ખોલતા જ મહાપાલિકાએ કરી બોણી

  • December 12, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ભાવનગર શહેરના મેઈન બજાર વિસ્તારમાં મહાપાલિકા તંત્ર દ્વારા પ્લાસ્ટિક ડ્રાઇવ યોજાઈ હતી. સવારમાં વેપારીઓએ શટર ખોલતા સાથે જ કોર્પોરેશનના કર્મચારીઓએ રૂ.૫૦૦ના મેમા પકડાવ્યા હતા.બોણી થઈ ન હોય ત્યાં દંડનો ચાંદલો કરવો પડ્યો હતો.આથી વેપારીઓમાં કચવાટ ફેલાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application