શિવરાજબીચ પર બનશે એક્વેરીયલ: દરિયામાં ડોલ્ફીન ક્રુઝનું આયોજન

  • January 03, 2024 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્યમાં ટુરીઝમ ઉદ્યોગ વેગવંતી બન્યા છે, રાજ્યના મંત્રી મુળુભાઇ બેરાની રાહબારી હેઠળ નવા વર્ષમાં ત્રણ નવા ટુરીઝમ સ્પોર્ટ બનશે.
ગુજરાતમાં દેશમાં સૌથી લાંબી દરિયા કિનારો આવ્યો છે, પ્રવાસીઓને આકર્ષવા માટે ફલોટીંગ વિલાનો પ્રોજેકટ લાવવામાં આવશે.
આ ઉપરાંત બીચ ઉપર એકવેરીયલ બનશે અને દ્વારકાના દરિયામાં ડોલ્ડીન ક્રુઝનું આયોજન કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application