દ્વારકા જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારોની નિમણૂક

  • January 03, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી દ્વારા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે અવનીબેન રાયમંગિયા તથા મહામંત્રી તરીકે દક્ષાબેન રાઠોડ અને ઈલાબેન ભટ્ટની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપના આગેવાનો, કાર્યકરોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application