જામજોધપુરમાં વધુ એક સટ્ટાબાઝ પકડાયો

  • May 06, 2023 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઇપીએલની મેચ પર સોદા કયર્િ : મોબાઇલ અને રોકડ કબ્જે

જામજોધપુરના ગુકૃપા હોટલ પાસે જાહેરમાં આઇપીએલની મેચ પર સટ્ટો રમતા શખ્સને રોકડ અને મોબાઇલ સાથે દબોચી લીધો હતો.


જામજોધપુરના બાલવા ફાટક પાસે આવેલ સોનલનગર સોસાયટીમાં રહેતા રાજેશ માયા મુન-ગઢવી નામનો શખ્સ ગુકૃપા હોટલ પાસે જાહેરમાં મોબાઇલ એપ્સ મારફત આઇપીએલની રાજસ્થાન અને ગુજરાત વચ્ચેન ક્રિકેટ મેચ નિહાળી વોટસએપ પર મેચ પર સોદા નાખી હારજીત કરતો હોય જે હકીકત આધારે સ્થાનીક પોલીસે પકડી લીધો હતો.


રાજેશ પાસેથી એક મોબાઇલ અને રોકડા 750 મળી કુલ 8750નો મુદામાલ કબ્જે કર જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application