ક્યૂટ અને સુંદર અભિનેત્રી અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્લેમરનો ટચ આપતી જોવા મળી છે.આ ફોટામાં અનન્યા પાંડેની સ્ટાઈલ અને એટીટ્યુડ બંને ખૂબ જ અદભૂત છે.
આ તસવીરોમાં અનન્યા પાંડે લાલ આઉટફિટમાં સુંદર દેખાઈ રહી છે અને તે કેમેરાની સામે અનેક પોઝ આપતી જોવા મળે છે.
બી-ટાઉનની લોકપ્રિય અભિનેત્રી અનન્યા પાંડે તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી છે.
અનન્યા પાંડેની આ લેટેસ્ટ તસવીરો જોઈને સુંદરતાનો અંદાજ લગાવી શકાય છે કે આ અભિનેત્રી કેટલી લાંબી મજલ કાપશે
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech