પોરબંદરમાં લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પરિચય મેળો યોજાશે.
લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે પરિચય મેળો એક સાથે બે શહેર પોરબંદર અને રાજકોટમાં યોજાશે.
શ્રી લોહાણા મહિલા મંડળ સગપણ સેવા સમિતિ (ગુજરાત)ના સંચાલક પ્રફુલભાઈ.સીરોદરીયા વેરાવળ (ગીર સોમનાથ) દ્વારા આયોજીત લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે ફ્રી પરિચય મેળો.તા.૨૨/૯/૨૦૨૪ને રવિવારે રાજકોટમાં તથા પોરબંદરમાં એકી સાથે આયોજન કરેલ છે. જેનો કોઈ પણ રજીસ્ટ્રેશન ચાર્જ નથી.રાજકોટ શાખા ના સમય ૪થી૭ ઇન્ચાર્જ પૂજાબેન ગણાત્રા તથા તેમની ટીમ અને પોરબંદર શાખા નાં ઇન્ચાર્જ ચંદ્રીકાબેન તન્ના તથા તેમની ટીમ દ્વારા આ સમાજલક્ષી સુંદર આયોજન ગોઠવેલ છે. કોઇ રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા નથી સ્પોટ એન્ટ્રી છે.
ઉમેદવારો એ તેના પેરેન્ટસને સાથે લઇને આવવાનું છે. બાયોડેટાની કલર ઝેરોક્ષ તથા એક ફોટો.સાથે લઈ આવવાનું છે. એડવાન્સમાં આપની બાયોડેટા આયોજકને મોબાઇલમાં (પરિચય સંમેલન માટે) લખી ને પુજાબેન ગણાત્રા રાજકોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ.અયોધ્યા ચોક.રાધા રેસીડેન્સી,ક્રિસ્ટલ ફ્લેટ, બી વિગ.,પુજાબેન ગણાત્રાના મો.મો ૯૪૦૮૨ ૮૫૦૩૭ તથા પોરબંદર માટે ચંદ્રીકાબેન તન્ના, રિવરફ્રન્ટ, બોમ્બે પાઉંભાજી ગ્રાઉન્ડ, પોરબંદર મો: મો.૬૩૫૧૦ ૫૫૩૨૩ ઉપર મોકલી દેવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech