હોસ્પિટલમાં દાખલ કરાયા
જામનગર માં રહેતા એક આધેડ પુરુષએ પુત્ર નાં ત્રાસ થી કંટાળી જઈ પોલીસ મથકમાં આપઘાત નો પ્રયાસ કરતાં તેમને હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યા છે.
શહેર મા રહેતાં અરવિંદભાઈ સોલંકી નામના ૫૮ વર્ષીય આધેડે ગઈકાલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કોઈ ઝેરી દવા પી લેતાં તેઓ ને તાબડતોબ જી. જી.હોસ્પિટલ ખસેડાયા હતા. અને તુરંત સારવાર શરૂ કરવામાં આવી હતી. પુત્ર ના ત્રાસ થી કંટાળી જતા આખરે એક લાચાર પિતા એ પોલીસ મથકે જઈ આપઘાત નો પ્રયાસ કર્યો હતો.
આગાઉ પણ પુત્ર પોતા નાં કહ્યા માં નહિ હોવા ની અને પુત્ર સાથે કોઈ એ આર્થિક વ્યવહાર નહિ કરવા અંગે પિતા એ જાહેરાત કરી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી સારવાર લઇ રહેલા અરવિંદભાઈ સોલંકી નું નિવેદન લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech