એજન્ટોએ કબૂતરબાજીને લગતી તમામ ચેટ ડિલિટ કરાવી દીધી હતી

  • January 16, 2024 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કબુતરબાજી કેસમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. એજન્ટોએ લાઇટ મુંબઇ એરપોર્ટ આવતા તમામ પેસેન્જરોના મોબાઇલમાંથી વોટસએપમાંથી તમામ ડેટા ડીલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી અધિકારીઓને જાણવા મળ્યું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટસએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી.

જે ડેટા રીકવર કરવા માટે તમામ મોબાઇલ ફોન જ કરીને ફોરેન્સીક એકસપર્ટની મદદ લેવામાં આવી રહી છે. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો ટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિધા બધં કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો ટ શ કર્યેા હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાયોના મળીને કુલ ૨૭૬ મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. હાલ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે.

ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટસએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો ટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિધા બધં કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો ટ શ કર્યેા હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાયોના મળીને કુલ ૨૭૬ મુૂસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. આ ૨૭૬ મુસાફરોમાંથી ૬૬ મુસાફરો ગુજરાતીઓ હતા અને તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્રારા કરવામાં આવી રહી છે. જે સંદર્ભમાં ફરિયાદ દાખલ થઇ તે પહેલા પોલીસે તમામ ૬૬ મુસાફરો પાસેથી મોબાઇલ ફોન અને ગેટેસ જ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application