ગત તારીખ ૧૪/૦૪/૨૦૨૪ રવિવાર ના રોજ જામનગર શહેર ની સમાજસેવી સંસ્થા "આગાઝ ફાઉન્ડેશન" દ્વારા સમગ્ર ગુજરાત નાં સુન્ની મુસ્લિમ સમાજ માટે જીવનસાથી પસંદગી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૫ જેટલા ઉમેદવારો એ ભાગ લીધેલ હતુ. આ પ્રોગ્રામ ની શરૂઆત મુહમ્મદબાપુ કાદરી સાહેબ દ્વારા કલામેપાક ની તીલાવત થી કરવામાં આવેલ હતી. ત્યારબાદ ફાઉન્ડેશન ના પ્રમુખ મુહમ્મદહુસેન કાજી સાહેબ દ્વારા આમંત્રિત મહેમાનો નું સ્વાગત પ્રવચન કરવા મા આવ્યું હતું. ત્યાર બાદ આમંત્રિત મહેમાનો દ્વારા પ્રોગ્રામ ને અનુરૂપ પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ મુસ્લિમ એકતા મંચના સંસ્થાપક અધ્યક્ષ જનાબ ઈમ્તિયાઝ પઠાણ સાહેબ, જુનાગઢ બીબીસી ન્યૂઝ નાં રીપોર્ટર હનીફભાઇ ખોખર સાહેબ, , નડિયાદ થી ખાસ ઉપસ્થિત નડિયાદ સમુહશાદી સમિતિ ના પ્રમુખ જનાબ રાજુ મીર્જા બેગ સાહેબ, મોરબી હોનારત વખતે પોતાનુ અમુલ્ય યોગદાન આપનાર જનાબ હુસેનખાન પઠાણ સાહેબ, ગુજરાત કોંગ્રેસ નાં મહામંત્રી મોહતરમા સહારાબેન મકવાણા, પુર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નં ૧૨ ના કોર્પોરેટર જનાબ અલ્તાફ ખફી સાહેબ, એડવોકેટ અને વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર મહોતરમાં જૈનબ બેન ખફી, જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અબ્દુલ રસીદ ભાઈ લુસવાલા, સેક્રેટરી જનાબ દસ્તગીરભાઈ શેખ, આરીફ ભાઈ બંદૂકવાલા, શબ્બીરભાઈ સાટી, અલ હુર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં સૈયદ અબ્દુલ કાદિર બાપુ સિક્કા વારા, ગુલામે ગૌષ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ જનાબ સોકતબાપુ બુખારી, નૂરાની ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હાજી અબ્દુલભાઈ ખલીફા, અરબ યંગ ફાઉન્ડેશનના આવદભાઈ આરબ અને સાજીદ ભાઈ બરોક,સમ્રાટ ફાઉન્ડેશનના અજીજભાઈ ખલીફા, ખેરાણી ટ્રાવેલ્સના મોઈનભાઈ ખેરાણી, નવાગામ ઘેડ ના અયુબખાનભાઇ, શાહરુખ ખાન ભાઈ,મેહબૂબભાઈ સફિયા, સ્માઈલી ફાઉન્ડેશનના રાસીદભાઈ ચાકી, એડવોકેટ અશરફ ભાઈ જુણેજા, વોર્ડ નંબર એકના પ્રમુખ અને સમાજસેવક ઈકબાલભાઈ રાવકુડા, યુનુસભાઈ પતાણી, સમાજ સેવક જનાબ મહેબૂબભાઈ જાડેજા, અમી ધૂળધોયા વાળા જનાબ હુસેનભાઈ, , મદદ ફાઉન્ડેશન ના પ્રમુખ જનાબ અઝીમખાન પઠાણ, જામનગર શહેર સીપાહી સમાજ ના પ્રમુખ જનાબ હુસેનખાન પઠાણ, રોઝી હાઇસ્કૂલ ના ચેરમેન મોહતરમા જુબેદા બહેન ખીરા, રિટાયર્ડ પોલીસ ઓફિસર જનાબ સહાબુદ્દીન ભાઈ શેખ, ભાડેલા સમાજ ધરારનગર ૧ ના ઉપ પ્રમુખ જનાબ ઉમર સોઢા, રઝા મીશન ફાઉન્ડેશન ના પ્રમુખ તથા મતવા મસ્જિદ ના ઇમામ જનાબ અબાકાદર આરબ, સમાજ સેવક જનાબ મોહસીન ભાઈ ખફી તેમજ જામનગર મુસ્લિમ સમાજ નાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ મા ખાસ ઉપસ્થિત સમાજ સેવક જનાબ જુસબ ભાઈ ખીરા કોટાવારા દ્વારા સમગ્ર આગાઝ ફાઉન્ડેશનના સભ્યો નુ આ ખિદમતે ખલ્ક નાં સેવાકાર્ય કરવા બદલ સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ નુ સંચાલન ઈંટરનેશનલ આર્ટીસ્ટ જનાબ મુન્ના ખાન પઠાણ સાહેબ, જામનગર શહેર કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ જનાબ આસીફ સમા સાહેબ, રોઝી હાઇસ્કૂલ ના પ્રીન્સીપાલ જનાબ રીયાઝ શેખ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ મોહતરમા કરીશ્મા બેન સમા, રેહાનાબેન શેખ, રેહાનાબેન આરબ, મુમતાઝ બેન નોઈડા, સમીમ બેન વજુગરા તથા તેઓની ટીમ દ્વારા ખાસ બહેનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા આગાઝ ફાઉન્ડેશનના પ્રમુખ જનાબ મુહમ્મદહુસેન કાજી, ઉપપ્રમુખ જનાબ નિઝામ ભાઈ સફિયા, સેક્રેટરી તથા પ્રોજેક્ટ ઇન્ચાર્જ જનાબ રજાક ભાઈ કકલ, જોઇન્ટ સેક્રેટરી જનાબ ફૈઝલ શેખ, ખજાનચી જનાબ આસીફ ખાન શેખ, સંગઠન મંત્રી જનાબ ઈબ્રાહીમ બાપુ બાનવા, મીડિયા પ્રવક્તા જનાબ મુહમ્મદ બાપુ કાદરી, એડવાઈઝર જનાબ શબ્બીર રાઠોડ, જનાબ ગુલામ રસુલ બાપુ નાગાણી, જનાબ અબ્દુલકરીમ ખુરેશી, અંકલેશ્વર થી ખાસ ઉપસ્થિત જનાબ હાજી રહીશ ભાઈ કુરેશી, જનાબ નદીમ રઝા માણેક, જનાબ ગુલામ ફારૂક કાજી, જનાબ માહીર મસ્કતી, જનાબ અખ્તર ગોરી, જનાબ મુસ્તફા હલાલી, જનાબ ઇકબાલ લાખા, જનાબ નવાઝ રઝા જુણેજા,જનાબ શબીરહુસેન રફાઈ જનાબ ફારૂક ચોહાણ તથા લાલપુર થી ખાસ પધારેલ હાજી હારૂન ભાઈ કંટારીયા તથા સમગ્ર આગાઝ ફાઉન્ડેશન દ્વારા જહેમત ઊઠાવી કાર્યક્રમ ને સફળ બનાવેલ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech