ભારતીય ટીમના પ્રખ્યાત ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 18 જુલાઈના રોજ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી અને કહ્યું કે તે અને નતાશા પરસ્પર સંમતિથી અલગ થઈ રહ્યા છે. હાર્દિક સાથે છૂટાછેડા લીધા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા ગઈ હતી. નતાશાએ તેના પુત્ર અગસ્ત્ય સાથે એન્જોય કરતી ઘણી તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. બીજી તરફ, હાર્દિક તેના પુત્રને મળવા માટે તલપાપડ છે.
નતાશા અને હાર્દિક પંડ્યાના અલગ થયાને ઘણો સમય થઈ ગયો છે. નતાશાનો પુત્ર અગસ્ત્ય તેની સાથે છે અને તે તેના પુત્ર સાથે ખૂબ જ મસ્તી કરી રહી છે.અને નતાશા તેના પુત્ર સાથે સ્વિમિંગ પૂલ કિનારે જોવા મળી હતી જેમાં પિંક કલરની બિકીનીમાં નતાશા ખૂબ જ હોટ લાગી રહી છે.અગસ્ત્યને સ્વિમિંગમાં મજા આવી રહી છે.હાર્દિક પંડ્યા અને નતાશાના પુત્ર અગસ્ત્યએ સ્વિમિંગ પૂલ પાસે બેસીને મજા માણી હતી. નતાશા આ દિવસોમાં પોતાના પુત્રનું ખાસ ધ્યાન રાખી રહી છે.અને અગસ્ત્ય ટ્રેકિંગની મજા કરતા જોવા મળીઓ રહ્યો છે નતાશાએ હાલમાં જ ડાન્સ કરતી વખતે એક વીડિયો શૂટ કર્યો છે, જેને જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે લખ્યું, 'તમે હાર્દિકથી અલગ થઈને ખૂબ ખુશ છો. હાર્દિકથી અલગ થયા બાદ પણ નતાશાએ હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech