તાઈવાન બાદ હવે અમેરિકા ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા નોંધાઈ 5.5

  • April 05, 2024 08:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શુક્રવારે અમેરિકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 5.5 નોંધાઈ હતી. 


યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી (6.21 માઇલ) નીચે હતું. જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. અહેવાલો અનુસાર, ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.




તાઈવાન અને જાપાન બાદ શુક્રવારે અમેરિકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી (6.21 માઇલ) નીચે હતું. જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. અહેવાલો અનુસાર, ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application