સમર્પણ સર્કલ નજીક કાર અને ઇકો વચ્ચે અકસ્માત

  • November 06, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શરુ સેકશન રોડ સરલાબેન ત્રિવેદી આવાસ ખાતે રહેતા કલ્પેશ પ્રાગજીભાઇ પરમાર (ઉ.વ.૪૭)ની ફોર્ડ ફીગો કાર નં. જીજે૩૭બી-૮૬૩૯ લઇને ગત તા. ૪ના રોજ સમર્પણ સર્કલથી આગળના રોડ પરથી પસાર થતા હતા ત્યારે પાછળથી ઇકો ગાડી નં. જીજે૩૭બી-૯૩૯૨ના ચાલકે પુરઝડપે અને ગફલતથ ચલાવી ઠોકર મારતા ફરીયાદીની ગાડીમાં નુકશાન પહોચાડયું હતું, આ અંગે કલ્પેશભાઇએ સીટી-સીમાં સલાયા બંદર રોડ ખાતે રહેતા મુુસ્તુફા અયુર સંઘારની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application