રાણાવાવમાં પોસ્ટઓફિસ પાછળ વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો

  • September 20, 2024 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાણાવાવમાં પોસ્ટઓફિસ પાછળ વરલી મટકાનો જુગાર રમતો યુવાન ઝડપાયો હતો.
રાણાવાવની મચ્છી માર્કેટ પાછળ રહેતો સદામ હુસેન પઠાણ પોસ્ટઓફિસ પાછળ રોડ પર વરલી મટકાના આંકડા પર બેટીંગ લઇ જુગાર રમતો હતો ત્યારે રાણાવાવ પોલીસે દરોડો પાડી ૩૧૦૦ની રોકડ સાથે તેને પકડી પાડયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application