હાદાનગરના હિરા દલાલને હિરા વેંચવાના બહાને ભાવનગરમાંથી કારમાં તળાજા નજીક લઈ જઈ ગળાટુંપો આપી હત્યા નીપજાવી બાબરાના ધરાઈ સીમમાં મધરાતે મૃતદેહને સળગાવતા ભાવનગર અને નારીના મળી ત્રણને બાબરા પોલીસે પહોંચી ઝડપી લીધા હતા.જે તમામનો આજે નીલમબાગ પોલીસ કબ્જો સંભાળશે
સનસનીખેજ બનેલી ઘટના અંગે ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા ધીરૂભાઈ ઉકાભાઈ રાહોદ નિર્મળનગર ક્રિસ્ટલ મિલીંગમાં માહીંગમાં ઓહિંસ વિશ વેપારી દિનેશાભાઈ જસાભાઈ જાદવ પાસેથી આશરે ૧૮ કેરેટ હિરા હક.રૂ.૫.૨૦ લાભાથાઈ તથા હિા વેચવા જવાનું છે. કરી અન્ય વિરાની દાલીનું કામ કરતા કિશન જનરવામભાઈ મુડાસમા (રે. સરકારી દવાખાના પાસે, નારી) યાહુલ રમેશભાઈ પરમાર નિકળ્યા હતા. દરમિયાન મોડી રાત્રીના ૩ કલાકના અરસા દરમિયાન અમરેલી હતો જિલ્લાના અને આખરા તાલુકાના ધરાઈ ગામની સીમ, કૃપાનગરથી દેવગીયા જવાના માર્ગ ઉપર આવેલી બાવર જગ્યામાં પોકભાઈના મૃતદેહ ઉપર ડિઝલ છાંટી જઈ મૃતદેન સળગાવી દઈ કારમાં બેસી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.બોરતળાવ, ભાવનગર) અને મનહર કિશોરભાઈ ખણીયા છે. જવેવલ સર્કલ, ભાવનગરા સાથે કાર નંબર જીજે. ૦૪. એપી- ૪૦૦૪માં નિકળ્યા હતા. દરમિયાન ા તળજાના ગોપનાથ રોડ ઉપર વિા પરભાઈને લઈ તેની સાથે ઓલા શખસોએ પૈસાની લેતી દેતીના મામલે ટુવાલ વડે જળા ટુંપો આપી દઈ હત્યા કરી નાખી ધીરુભાઈ પાસે રહેલા રૂા. ૫.૨૦ લાખની કિંમતના હિશ અને મેળવી થઈ પીરુભાઈના મૃતદેહનો નિકાલ કરી પોતાનું પુરાવના નાશ કરવાના ઈરાદે આવાપર જગ્યાની તાારામાં કારમાં બાબરાના ધરાઈ ગામની સીમમાં ધીરુભાઈના મૃતદેહને સળગાવ્યો હતો.દરમિયાન પેટ્રોલીંગમાં રહેલી બાપર પોલીસે શંકારપદ કાર સાથે રહેલાને આરોપીને દબોચી લીધા હતાં. જ્યારે ઓળખ ન થાય તે રીતે સળગી ગયેલા મૃતદેહનો કબજો સંભાળી સરકારી હોસ્પિટલ ખસેડવો હતો. જ્યારે ઝડપાયેલા આરોપીઓની ખાખરા પીઆઈ ફુગણીયાએ પુછપરછ કરતા સમગ્ર પટના પડકલમાં આથી હતી. જેના પગલે ભાવનગર પોલીસ કંઠોલને જાણ કરતા નિલમભાગ પોલીસની એક ટીમ બાબરા રવાના થઇ હતી. જ્યારે મૃતક ધીરુભાઈના મૃતદેહને ભાવનગર સર.ટી. હોસ્પિટલ રાત્રીના અગ્રેડવામાં આવ્યો હતો.
વિરા દલાલની કરપીલ હત્યાનો પરિવારજનો નિયમપાગ પોલીસ મથક દોડી આવ્યા હતા. પટનાને વઈ મૃતક ધીરુભાઈ ઉકાભાઈ રશોડના પુત્ર દેવેનભાઈ હો. સર્વોદય સોસાયટી, હાદાનગર, ભાવનગર)એ કિશન ઉઠ કાનો પનરવામભાઈ ચુડાસમા સરકારી દવાખાના પાસે, નારી, ભાવનગરા, રાહુલ રમેશભાઈ પરમાર કરે. બોરતળાવ, ભાવનગર) અને મનહર કિશોરભાઈ ખચીયા કરે. જવેગસ સર્કલ, ભાવનગર) વિરાધ ફરીયાદ નોંધાવતા પોલીસે બીએનએશ ૧૦૩(૧), ૨૩૮, ૩૪, મુજબ ગુનો દાખલ કરી ત્રેણય શખ્સનો આજે બાબરા પોલીસ પાસેથી નીલમબાગ પોલીસ કબ્જો સંભાળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech