AIએ બનાવી ભગવાન રામની મનમોહક તસ્વીર, લોકોએ આપી અવનવી પ્રતિક્રિયા

  • April 12, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભગવાન રામ અસલ જીવનમાં કેવા દેખાતા હતા એ કોઈ જણાતું નથી અને ભગવાન રામના સમયનું કોઈ વ્યક્તિ પણ હાલ અસ્તિત્વ ધરાવતું નથી.નહિ તો એ પણ જણાવાત કે ભગવાન રામ કેવા દેખાતા હતા.

 

પણ ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે વર્ષો જુના માણસો જેને જોયા પણ નથી એને કંડારી જાણે છે.એ જ રીતે AIએ પણ ભગવાન રામની તસ્વીર બનાવી છે.જે ભગવાન રામ 21 વર્ષના હતા ત્યરે કેવા દેખાતા હતા.તેની તસ્વીર બનાવી છે.જે ખુબ વાયરલ થઇ રહી છે.જેને લોકોના મન મોહી લીધા છે.લોકોએ તસ્વીર અંગે અવનવી પ્રતિક્રિયા આપી છે.કોઈને તસ્વીર સારી લાગી તો કોઈને તસ્વીરમાં ખોટ જણાઈ.


 

લોકોએ ટ્વીટર પર કમેન્ટ દ્વારા જણાવ્યું છે કે ભગવાન રામની તસ્વીર કેવી લાગી. એક યુઝરે  કહે છે, 'ડિજિટલ યુગનો શ્રેષ્ઠ ચમત્કાર, AIએ વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ સહિતના તમામ ગ્રંથોમાં આપવામાં આવેલી વિગતો અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીનો ફોટો જનરેટ કર્યો, જ્યારે તેઓ 21 વર્ષના હતા,. જય શ્રી રામ.' અન્ય યુઝરે કોમેન્ટમાં લખ્યું કે, 'ભગવાન શ્રી રામ જેટલુ સુંદર કોઈ આજ સુધી પૃથ્વી પર જન્મ્યુ નથી.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application