જામનગરમાં ભગવાનશ્રી જગન્નાથજીનો ત્રણ દિવસીય વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

  • February 04, 2025 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જગન્નાથ કલ્ચર એસોસિએશન દ્વારા ભગવાન જગન્નાથજીનો ત્રિદિવસીય વાર્ષિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા. ૮-ર થી તા. ૧૦-૨ સુધી ન્યૂ જગન્નાથ મંદિર, સિદ્ધનાથ સોસાયટી, ગલી-૨, અંધાશ્રમ સામે, વિશાલ હોટલની પાસે, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ મહોત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૮-૨ના સવારે ૯:૨૨ વાગ્યે અખંડ દિપ પ્રજવલન, યાગનાચાર્ય બરન, ૯:૩૦ વાગ્યે જગસાયબાસા, અંકુર રોપણ, સવારે ૧૦:૩૦ -૧૨:૨૦ (કળશ) યાત્રા, ગંગા પૂજન, ઘાટ નિમાજન, બપોરે ૧૨:૪૦ વાગ્યે સૂર્યધીર્યા દાન, શાલા પૂજન, બૈશનોબાગની સ્થાપન, બપોરે ૩:૩૦ વાગ્યે મૂલમંત્રા યજ્ઞ, સાંજે ૬ વાગ્યે  જગત્રાથ ચતુર્ણમૂર્તિ જન્મ ઉત્સવ, ૯-૨ના સવારે ૧૦ વાગ્યે શ્રી ગુરુ પૂજન, રવિનારાયણ પૂજૈન, ગૌમાતા પૂજન, સવારે ૧ વાગ્યે સર્વ મંડલાદી પૂજન, ૧૨ વાગ્યે સોડસ ઉપચાર પૂજા, બપોરે ૧ વાગ્યે અ‚ણસ્થંભ પ્રતિષ્ઠા પૂજા, બપોરે ૩ વાગ્યે શ્રી ચૈતુર્થમૂર્તિ, ૧૦૮ નામયજ્ઞ, સોજે ૬ વાગ્યે શિવ પ્રદોષ પૂજા, તા. ૧૦-૨ના સવારે ૧૦ વાગ્યે આદિત્ય પૂજન, પ્રસ્વ દેવતા પૂજન, સવારે ૧૧:૩૦ રોજોપ્યાર પૂજા, બપોરે ૨:૩૦ વાગ્યે શ્રીમદ્ ભાગવત્ ગીતાજ્ઞાન, સાંજે ૫:૩૦ વાગ્યે હરિહર મિલન, શિવબેધા પરિક્રમા, સાંજે ૬ વાગ્યે સર્વ દેવતા હવન, ૯:૩૦ વાગ્યે શ્રી વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે મો. ૯૪૦૮૯ ૬૮૬૮૬, મો. ૯૮૭૯૫ ૯૧૩૪૩નો સંપર્ક કરવો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application