કેરી નદીના પુરમાં છોટાહાથી ટેમ્પો ફસાયો

  • September 30, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વલભીપુર તાલુકાના નશીતપુર ગામે કેરી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જેમા છોટા હાથી ટેમ્પો ફસાયો હતો. ડ્રાઈવર અને બીજા માણસને બચાવવા માટે ગામ લોકો દ્વારા બે જે.સી.બી. ની તાત્કાલિક વ્યવસ્થા કરાઈ હતી. દરમિયાન બન્ને વ્યક્તીનુ રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. જેના કારણે જાનહાનિ ટળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application